કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પત્ર દ્વારા ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવા માગ કરી છે. આ મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને સવાલ કરતા કહ્યું કે જ્યારે લોકસભા અને રાજ્યસભાનું લાઇવ પ્રસારણ થઇ શક્તું હોય તો ગુજરાતમાં કેમ ના થઇ શકે.