ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના રાજીનામાની ગૂંજ જોવા મળી હતી. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં હોબાળો કરવામાં આવ્યો હતો. વિધાનસભા ગૃહમાં હોબાળા વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષ બંને આમને - સામને જોવા મળ્યાં. દરમિયાન રાજ્યના ડે. સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર ટકોર કરતાં કહ્યું કે "મને પહેલા કહેતા હતા કે 15 ધારાસભ્ય લઇને આવો તો મુખ્યમંત્રી બનાવી દઇશું... હવે તમારા પગ નીચે રેલો આવ્યો છે."