છેલ્લા કેટલાક દિવસોથી નવરાત્રીના આયોજનને લઇને અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. તેવામાં હવે રાજ્યમાં વાયબ્રન્ટ નવરાત્રીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી કાર્યક્રમ નહીં યોજાય.
કોરોના સંકટમાં રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન ન કરવા CM રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આ વર્ષે રાજ્યકક્ષાએ થતું નવરાત્રીનું આયોજન નહીં થાય. કોરોનાના કારણે 17થી 25 ઓક્ટોબર દરમિયાન થનાર વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારે જે દરવર્ષે આયોજન કરતી હતી તે આ વર્ષે નહીં થાય.