ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણીનું આજે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામ આવશે. યુનિવર્સિટીના ભાષા ભવનમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલફેર ચૂંટણી યોજાઇ હતી. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ વેલફેરની ચૂંટણીમાં ABVP-NSUIના 24 વધુ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના 25 સેન્ટર પર મતદાન યોજાયું હતું.