HSRP (હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. હવે 31મી ઓગસ્ટ, 2019 સુધીમાં વાહનોમાં HSRP લગાવવી ફરજીયાત છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વાહનો પર HSRP લગાવવી ફરજિયાત છે.