ગુજરાતમાં કોરોનાની મહામારી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં હાલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરૂવારે બે અને શુક્રવારે સવારે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા બાદ હાલમાં બપોર બાદ અમદાવાદમાં સાઉથ બોપલમાં રહેતાં એક યુવાન અને વડોદરામાં એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે અમદાવાદમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે અને વડોદરામાં બે કેસ પોઝિટિવ છે. જણાવી દઈએ કે, ગઈ કાલે રાજકોટ અને સુરતમાં 1-1 કેસ નોંધાયો હતો.