Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના હાલ જાણે રાજકીય યાત્રાએ નિકળ્યો હોય તેમ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગુજરાતનાં એક પછી એક મંત્રીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ