ગુજરાત રાજ્ય હાલના સમયે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતીઓની ઓળખ મજબૂત મનોબળ ધરાવતી પ્રજા તરીકેની છે. ગુજરાત દેશની આઝાદી પછી કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર- ગુજરાત એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગથી રાજ્ય તરીકે જોવા માંગતી હતી. મહાગુજરાત આંદોલનને વેગ આપનારો ખાંભી સત્યાગ્રહ છે પણ છે. મહાગુજરાત આંદોલનનો ઈતિહાસ ખાંભી સત્યાગ્રહથી થાય છે.
૧લી મેના દિવસે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલનને સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે ૧૯૫૬માં શરુ થયેલા આંદોલનને તેજવતું બનાવવા માટેનું કામ બરાબર 60 વર્ષ પહેલા શરુ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.
કેટલાક નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી હતી અને તેના દ્વારા લોકોની હદયમાં રહેલી સાંકેતિક લાગણીને વાચા આપી હતી. એટલા માટે એ સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ તરીકે પણ જાણીતો બન્યો હતો. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારને પણ ઝૂકવું પડ્યું હતું.