દ્વારકાનાં કુરંગા નજીક બાળકી સાથે દુષ્કર્મના મામલે રાજ્ય મહિલા આયોગ ચેરપર્સન લીલા અંકોલીયાએ જિલ્લા પોલીસ વડા પાસે અહેવાલ માંગ્યો છે. મહિલા આયોગે એક સપ્તાહમાં રિપોર્ટ આવા એસપીને આદેશ કર્યો છે. સૂત્રો અનુસાર પીડિતાનાં પરિવારની મહિલા આયોગની જિલ્લા કોર્ડિનેટર દ્વારા મુલાકાત લેવાશે.