ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ કરાઈ હતી. ચૂંટણીના કારણે 20, 21, 27, 28 એપ્રિલ સહિત 4 અને 5 મેની પરીક્ષા રદ કરાઈ હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો 11, 13,14,16,17 અને 20 મે ના રોજ યોજાશે. પરીક્ષા ચાર શિફ્ટમાં લેવામાં આવશે.