લોકસભા ચુંટણીમાં પ્રચંડ જન સમર્થન મળ્યા બાદ આજે 7 વાગે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સપથ લેશે તોઓના મંત્રી મંડળમાં ગુજરાતના બે નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને સ્થાન મળ્યું છે તેવા સમાચાર મળ્યા છે.