ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા. 560.09 કરોડની ચોખ્ખી પુરાંત સાથેનું બજેટ રજૂ કર્યું છે. કુલ પુરાંત 668.09 કરોડની છે. ગયા વર્ષના રૂા. 2,27,019 કરોડના બજેટની તુલનાએ આ વરસનું બજેટ 17000 કરોડ આ સાથે જ તેમણે રૂા. 11,999 સુધીનો પગાર ધરાવતા નોકરિયાતોને પ્રોફેશનલ ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપી દીધી છે.