અમદાવાદની (Ahmedabad) સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ટ્રાફિક (Traffic) છે જેમાં આજે થોડી રાહત થશે. આજે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) બે ઓવરબ્રિજનું (flyover) ઇ લોકાર્પણ કર્યું છે. આજે સિંધુ ભવન ફ્લાય ઓવર (Sindhu bhavan flyover) અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું (Sarkhej Sanand circle flyover) લોકાર્પણ કરવામાં આવ્યુ. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. લોકો આ લોકાર્પણની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા.