ફરી એક વાર કેન્દ્ર કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધ્યું છે. કેન્દ્રીય ઉર્જામંત્રાલય ના 9માં વાર્ષિક રેટિંગમાં ગુજરાતની ચારેય સરકારી વીજકંપનીઓ UGVCL, DGVCL, PGVCL અને MGVCL એ દેશભરની 41 કંપનીઓ સામે પ્રથમ ચાર ક્રમાંકે સ્થાન મેળવી A+રેટિંગ મેળવ્યું છે. કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર.કે.સિંઘે (R.K. Singh)16 જુલાઈએ રાજ્ય વીજ વિતરણ એકમો માટે 9મું એકીકૃત રેટિંગ બહાર પાડ્યું. ઉર્જા પ્રધાને તમામ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓની પ્રશંસા કરતા કહ્યું કે નાણાકીય વર્ષ 2019 – 20 ના રેટિંગ માટે વિવિધ રાજ્યોની 41 વીજ કંપનીઓએ 9 મી વાર્ષિક એકીકૃત રેટિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.