ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના બેકાબુ બની ચૂક્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. ત્યારે કોરોનાના ટેસ્ટમાંકેન્દ્ર સરકારે ગુજરાતની પોલ ખોલી હોય તેવી પરિસ્થિતિ બની છે. દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીએ થયેલા ટેસ્ટની સરખામણીમાં સૌથી વધુ ટેસ્ટ કરનાર 23 રાજ્યોમાં ગુજરાતનો છેલ્લેથી બીજો નંબર એટલે 22મો નંબર આવે છે. જ્યારે દિલ્હી 3,30,201 કોરોના ટેસ્ટ કરીને દેશમાં મોખરે છે. આની સામે ગુજરાતમાં 10 લાખની વસ્તીમાં 1,04,138 જ કોરોના ટેસ્ટ થાય છે.