ગુજરાતમાં છેલ્લા ચૌદ વર્ષની પરંપરા જાળવી રાખીને પંદરમા વર્ષમાં પ્રવેશતો "ધ શાદી ફેસ્ટિવલ" અમદાવાદમાં યોજાવા જઇ રહ્યો છે. ફેશન, લાઇફ સ્ટાઇલ અને લગ્ન પ્રસંદની ખરીદીના ત્રિવેણી સંગમ સમાન આ "ધ શાદી ફેસ્ટિવલ"માં મુલાકાતીઓને એક છત્ર હેઠળ લેટેસ્ટ ટ્રેન્ડનો પરિચય મળી રહેશે.
રાજ્યની અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ દર વર્ષે લગ્ન સિઝનની પૂર્વતૈયારી રૂપે એવા આ "ધ શાદી ફેસ્ટિવલ"નું આયોજન કરે છે અને ચાલુ વર્ષે પણ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ વાયએમસીએ ક્લબ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે નવી સિઝનમાં લગ્નનું આયોજન કરવા જઈ રહેલા પરિવારોને શોપિંગ માટેની અદભૂત તક પૂરી પાડશે.