H3N2 influenza virus : H3N2 વાયરસ ગુજરાતના વડોદરામાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 58 વર્ષીય મહિલા હાઈપરટેન્શનની દર્દી હતી, શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Copyright © 2023 News Views