Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં રાજ્યના 246 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાંથી 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં સૌથી વધુ તાપીના (Tapi) સોનગઢ તાલુકામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બનાસકાંઠાના ડીસામાં 7.5 ઈંચ, દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. વડગામ, પોશિના, દાંતા, મહેસાણા, દિયોદરમાં 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી, વલસાડ, તાપીના વિસ્તારોમાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ