ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા 'લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ- LEADS 2019'માં ગુજરાતે માલસામાનની સરળતાથી પરિવહનની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.