ગુજરાત હંમેશા અગ્રેસર રહેવા માટે જાણીતું છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરન આવે તે માટે હાલ દેશમાં પૂરજોશમાં રસીકરણ ની કામગીરી ચાલી રહી છે. રસીકરણની કામગીરીમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે રહ્યું છે. કુલ વસ્તીની સરખામણીમાં ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા આગળ છે. ગુજરાતમાં ગુજરાતમાં 26% વ્યક્તિ હવે વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકી છે. જ્યારે 74% વસ્તીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 1.27 કરોડ લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. જ્યારે 3.63 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. આ રીતે ગુજરાતમાં હાલ 4.91 કરોડ લોકોને કોરોનાની પ્રથમ અથવા બંને ડોઝ લઈ ચૂક્યા છે. એટલે કે ગુજરાતમાં કોરોના રસીકરણ હવે પાંચ કરોડ નજીક પહોંચી ગયું છે.