તારીખ 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસે (World Food Safety Day) એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ (food safety index)ની જાણકારી આપવામાં આવી. FSSAI ના જણાવ્યા અનુસાર ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ (સૂચિ)માં મોટા રાજ્યોમાં ગુજરાત ટોચ પર છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢે બાજી મારી છે અને નાના રાજ્યોમાં ગોવા સૌથી ઉપર છે.