રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મરણિયા પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલ્યું અને અંતે પરિણામ જાહેર થયું જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, આજરોજ ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે યોજાયેલા મતદાનમાં ભાજપ-કોંગ્રેસે બંન્ને પક્ષોએ પોતાના ઉમેદવારના જીતની આશા વ્યક્ત કરી હતી. ત્યારે ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન તથા રમિલાબેનની જીત પાક્કી થઇ છે. તો કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પૈકી શક્તિસિંહ જીત્યા છે.