હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમાન નદી - તળાવમાં જળસ્તરમાં વધારો થતા એલર્ટપર આવી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે દાદરાનગર દમણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.