ક્રિટિકલી પોલ્યુટેડ જીઆઈડીસીના નામની કાળી ટીલી ગુજરાતના ઉદ્યોગોને કપાળે લાગી હોવા છતાંય પ્રદુષણને ઓછું કરવાને બદલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગોના ખિસ્સા ખંખેરતું રહે છે અને બેફામ પ્રદુષણ કરનારાઓને છુટ્ટો દોર આપતું રહે છે. આ રીતે ગુજરાતના જળ, જમીન, જંગલ અને વાયુનું સત્યાનાશ કાઢી રહેલા ઉદ્યોગોને છાવરી પણ રહ્યું હોવાની ફરિયાદ મળી રહી છે.
અમદાવાદની ઇન્ટાસ ફાર્માને ક્લોઝર નોટિસ આપ્યા પછી તેની પાસેથી મોટી રકમ મળી જતાં ક્લોઝર નોટિસને પાછી ખેંચી લેવામાં આવી હતી. ભયંકર પ્રદુષણ ફેલાવવા માટે સંખ્યાબંધવાર ક્લોઝર નોટિસ મેળવનાર મેઘમણી ગુ્રપની અત્યારે બહુ જ ખુશીથી સાચવવામાં આવી રહી છે.