Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓ પાસોદરા સ્થિત ગ્રીષ્માના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ હત્યારાને ફાંસી અપાવવાનું વચન આપ્યુ હતું. ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસી અપાવવાનું વચન પૂર્ણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓ ગ્રીષ્માના પરિવારને સાંત્વના આપી ભાવુક થયા હતા.  
આ મુલાકાત સમયે હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, હું ગુજરાતની સૌ બહેનોને કહેવા માગું છું કે અમે તમારી સાથે છીએ. કોઈ પણ તકલીફ હોય તો બહેન દીકરીઓ પોલીસ પાસે આવજો. ગુજરાત પોલીસ કોઈ ને છોડશે નહિ. આ ચેતવણીને સમજી લેજો. તમામ દીકરાઓ પર ધ્યાન રાખો અને ચિંતા માતા પિતાએ કરવી જોઈએ. સમાજને સાથે રાખી પોલીસ સારું કાર્ય કરી રહી છે. ગ્રીષ્માના આરોપીને સજા કર્યાનો આંનદ નથી કારણે આપણે એને ગુમાવી છે. પોલીસ પાસે જાઓસ એ તમારી મિત્ર છે, ભાઇ છે. તમારી તકલીફ પોલીસ સુધી પહોંચાડશે. ગ્રીષ્માની આત્માને કાલે શાંતિ મળી હશે. તમામ આવા કેસોમાં પરિવારને ન્યાય મળશે. તમામ કેસો મારા રડારમાં જ છે. હું તમામ કેસો પણ ધ્યાન રાખી રહ્યો છું. આવા કેસોમાં આવતાં નિર્ણયો દાખલો બેસાડશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ