પરણિત હોવા છતાં દિલ્હીની યુવતી સાથે સંબંધો બાંધનાર કથીત ચરિત્રહીન IAS ઓફિસર ગૌરવ દહિયાએ મહિલા દ્વારા દિલ્હીમાં ફરિયાદ દાખલ થયેલી છે. ગુજરાત પોલીસ ગૌરવ દહિયા પ્રકરણમાં તપાસ નહીં કરે તેવું ગુજરાત હાઈકોર્ટ કહ્યું છે.