રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાને આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને આઠ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યુ છે. 1985ની બેચના આશિષ ભાટીયાનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રપોઝલને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. આમ હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી નીભાવશે.