દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક પોલિસ કારનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલિસકર્મી અને 1 આરોપીનુ મોત થયુ છે. આ અકસ્માત રાજસ્થાનના જયપુર નજીક થયો છે. માહિતી મુજબ પોલિસના જવાનો આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા. 8 તારીખે ભાવનગર ઘરફોડ ચોરીની તપાસમાં પોલિસકર્મીઓ દિલ્લી પહોંચ્યા હતા જ્યાં તપાસ બાદ એક આરોપીને પકડીને પાછા આવી રહ્યા હતા.