-
અખિલ ભારતીય વિચરતી -વિમુક્ત જનજાતિ વેલફેર સંઘ ગુજરાત પ્રદેશ ધ્વારા કલેશવરી મુકામે યોજાયેલ મેળામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીને વિચરતી વિમુક્ત જાતિની વેદનાનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ જાતિઓને ઓબીસી અલગથી આરક્ષણ મળે તેવી માંગણી કરવામાં આવી હતી. ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી કે જો 15-03-19 સુધીમાં આ જાતિઓ વિશે અલગથી આરક્ષણ આપવામાં નહીં આવે તો 2019ની ચુંટણીનો સમગ્ર ગુજરાતમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સંગઠનના અગ્રણી દિલીપ વાદી અને પર્વતભાઇ વાદીએ જણાવ્યું હતું.