અમદાવાદમાં 18 બેઠકો પર ભાજપ આગળ જ્યારે ભાજપ 5 બેઠકો પર આગળ છે. સુરતમાં 16 બેઠકો પર ભાજપ આગળ જ્યારે 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ. રાજકોટમાં 11 બેઠકો પર ભાજપ આગળ, વડોદરામાં 11 બેઠકો પર ભાજપ આગળ, જામનગરમાં 10 બેઠકો પર ભાજપ આગળ, ભાવનગરમાં 9 બેઠર પર ભાજપ આગળ છે.