વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર 15 બેઠક પર ભાજપ તો 10 પર કોંગ્રેસ આગળ
- સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ કતારગામમાં ચોથા રાઉન્ડ ભાજપની સમગ્ર પેનલ આગળ છે. ચાર રાઉન્ડમાં બીજા નંબર આપ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોરમાં આમ આદમી પાર્ટીની પેનલ પહેલા નંબરે અને ભાજપ બીજા નંબરે છે.
- અમદાવાદઃ ખોખરામાં ભાજપ આગળ, વસ્ત્રાલમાં 4થા રાઉન્ડમાં બીજેપી આગળ, નિકોલ 2જા રાઉન્ડમાં બીજેપી આગળ
- જામનગર: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ આગળ
- વડોદરામાં 7 બેઠક પર ભાજપ આગળ, 2 બેઠક પર કોંગ્રેસ આગળ, મતણતરી કેન્દ્રમાં પ્રવેશ મુદ્દે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ