મનપાની ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યાં છે ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જામનગરમાં વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.