ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચુંટણીની મતગણતરી શરૂ થઇ ગયુ છે. બેલેટ પેપરના શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ અને કોંગ્રેસ પાછળ ચાલી રહ્યા છે. આજે 144 વોર્ડના 575 ઉમેદવારનું ભાવિ નક્કી થશે.