આજે, મંગળવારે તમામ મહાનગરપાલિકાઓની ચુંટણીની મતગણતરી શરૂ થઇ ગયુ છે. મતગણતરીમાં પહેલા બેલેટ પેપરથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ મતગણતરી બાદ ઇવીએમથી ગણતરી શરૂ કરવામાં આવશે.