ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે મોટો ફેરફાર થયો છે. ગુરૂવારે રાજ્યની નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા જેમાં 10 કેબિનેટ મંત્રી છે અને બાકીના 14 રાજ્ય મંત્રી બનાવાયા છે.
ખાસ વાત એ છે કે, શપથ ગ્રહણ પહેલા જ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું અને ત્યાર બાદ થોડી વારમાં જ તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીના સ્થાને નિમા આચાર્યને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.