Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ATS અને GST વિભાગે મોટી કાર્યવાહી કરતા સમગ્ર રાજ્યમાં 150 સ્થળો પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા ચાલું છે. એજન્સીઓએ આ દરોડા નકલી બિલોના નામે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં પાડ્યા છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસે પણ અંદાજે 500 કરોડ રૂપિયાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ