છેલ્લા 7 મહિનાથી બંધ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની એસ.ટી. બસ સેવા આજથી શરૂ થઈ ગઈ છે. જેથી તહેવારો ટાણે મુસાફરોને મોટી રાહત મળશે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફતે ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી એસટી બસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, એસ.ટી. નિગમ દ્વારા બસ સેવાઓ આજથી પૂર્વવત ચાલુ કરવામાં આવી છે.