ગુજરાત CMO સચિવ અશ્વિની કુમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોરોના ટેસ્ટને લઇને માહિતી આપી હતી. સાથે જ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. અશ્વિની કુમારે જણાવ્યુ કે રાજ્યમાં 20 એપ્રિલ પછી લોકડાઉનમાં છુટછાટ આપવી કે નહી તેની આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવશે.
CM રૂપનીના સ્વાસ્થ્ય અંગે તેમણે જણાવ્યું કે, આજે સવારે રાજ્યના અગ્રણી ડોક્ટર આરકે પટેલ, અને ડોક્ટર અતુલ પટેલ દ્વારા મુખ્યમંત્રીનું આરોગ્ય પરિક્ષણ કરવામાં આવેલુ છે. મુખ્યમંત્રીના તમામ પેરામીટર નોર્મલ છે, સ્વસ્થ્ય છે અને સારી રીતે રાજ્યની જવાબદારી નીભાવી રહ્યા છે.