આઇપીએલની દસમી સિઝનમાં હવે મુંબઈ અને બેંગ્લોર સિવાયની ટીમો વચ્ચે નોકઆઉટની સ્પર્ધા તીવ્ર બની છે. હવે આવતીકાલે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મુકાબલો ખેલાશે, ત્યારે બંને ટીમો પ્લે ઓફમા પ્રવેેશવાની આશા જીવંત રાખવા માટે જીતવાનો પ્રયાસ કરશે. ગુજરાત લાયન્સની ચાર મેચ બાકી છે, જ્યારે દિલ્હી ડેરડેવિલ્સની પાંચ મેચ બાકી છે. બંને ટીમો માટે બાકીની મેચોમાં વિજય મેળવવો અનિવાર્ય છે.