ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૦માં આવતીકાલે યજમાન ગુજરાત લાયન્સનો મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમ ખાતે ખેલાનારા આ મુકાબલાનો પ્રારંભ રાત્રે ૮ થી થશે. બંને ટીમના ફોર્મની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સના ૮ મેચમાં ૬ વિજય-૨ પરાજય સાથે ૧૨ પોઇન્ટ જ્યારે ગુજરાત લાયન્સના ૮ મેચમાં ૩ વિજય-૫ પરાજય સાથે ૬ પોઇન્ટ છે. આમ, વર્તમાન ફોર્મને આધારે જોવામાં આવે તો આ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ વિજય માટે હોટ ફેવરિટ રહેશે.