મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. 3 માર્ચે બપોરે 1.30 વાગ્યે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. આજે બપોરે 12 વાગ્યે ગુજરાતના રાજ્યપાલ ડૉ આચાર્ય દેવવ્રત પોતાના સંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ કરાવશે.