આઇ.આઇ.ટી.ગાંધીનગર ખાતે તેમના ફેકલ્ટી મેમ્બરનાં સંતાનો માટે ડે કેર સેન્ટર શરૂ કરાયું છે. ડે કે સેન્ટરમાં નાનાં નાનાં ભુલકાંઓને પ્રવૃત્તિમય રાખવા વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે. એક વર્ષ અગાઉ કિડ્ઝ સપોર્ટેડ એગ્રીકલ્ચર (કે.એસ.એ) હેઠળ તેઓને ફાર્મિંગ શીખવાડવામાં આવ્યું હતું જે અંતર્ગત વિવિધ ઇન્ટરેક્ટિવ સેશન્સ યોજવામાં આવ્યાં હતાં જેનાથી તેઓને વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, અને તેઓની લાઇફ સાઇકલ, ફાર્મર્સ અને વેન્ડર્સના ઇફર્ટ્સ જેવા પાસાંઓને આવરી લેવાયાં હતાં. તેઓએ કોઓર્ડિનેટર્સના સુપરવિઝનમાં જમીનમાં બી વાવાની સાથે તમામ એક્ટિવિટી કરી હતી. ઉપરાંત આ ફ્રૂટ અને વેજીટેબલ તૈયાર થઇ ગયા બાદ આસપાસનાં રહેણાંક વિસ્તારોમાં તેનું વેચાણ પણ કરાયું હતું.