મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ આજે એટલે કે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ હેમંત પ્રાચાકે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી છે

Copyright © 2023 News Views