Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત હાઈકોર્ટમાં NEET પરિક્ષામાં ફોર્મ ભરવા સમયે આધારકાર્ડ માગવાનો મામલો પહોંચ્યો હતો. આ મામલે પાંચ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે હાઈકોર્ટે સીબીએસઈ બોર્ડને વચગાળાનો હુકમ કર્યો હતો કે આધાર કાર્ડ, આધાર એનરોલમેન્ટ નંબર માગ્યા વગર વિદ્યાર્થીઓનાં ફોર્મ સ્વિકારવામાં આવે. હાઈકોર્ટમાં આ અંગેની વધુ સુનાવણી 16 માર્ચે હાથ ધરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ