એલ.એલ.બી માં બે વર્ષ પૂર્ણ કરનારને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટેની પરીક્ષામાં બેસવા દેવા માટેની આ પરીક્ષામાં એલએલબીના વિદ્યાર્થીઓ બેસી નહીં શકે નિર્ણયને પડકારતી પીટીશન હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. જેને હાઇકોર્ટે બહાલી આપી છે. ગુજરાત હાઇકોર્ટે કાયદાના ત્રણ વર્ષના કોર્ષ પૂરો કરનારા વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએશન સમકક્ષ ડિગ્રી ગણવામાં આવે તેવો વચગાળાનો ઓર્ડર કર્યો છે.