દૂધસાગર ડેરી(મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ)ના રૂ.૭૫૦ કરોડના ચકચારભર્યા કૌભાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજયપ્રધાન વિપુલ ચૌધરીની જામીન અરજી આજે ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં અનામત રાખેલો ચુકાદો જાહેર કરતાં હાઇકોર્ટે વિપુલ ચૌધરીને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટમાંથી રાહત નહી મળતાં હવે ચૌધરી દ્વારા સુપ્રીમકોર્ટમાં આગામી દિવસોમાં જામીન અરજી ફાઇલ કરવામાં આવશે.