સુરતના લીંબાયતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલે ગુજરાત હાઈર્કોર્ટે આરોપી અનિલ યાદવની ફાંસીની સજા યથાવત રાખી હતી. જણાવી દઈએ કે નીચલી કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે આ સજાને બરકરાર રાખી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તેને માટે આ ચુકાદો ઉદાહરણ સમાન પુરવાર થશે. અનિલ યાદવ પર રેપ અને મર્ડર બંનેનો બેવડો ચાર્જ છે.