હાલમાં છેલ્લાં પાંચેક દિવસથી સતત સમગ્ર રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. ચારે બાજુ ધોધમાર વરસાદ વરસતા અનેક જિલ્લાઓ પાણી-પાણી થઇ ગયા છે. એવામાં ગુજરાત પર સાયક્લોનિક સિસ્ટમ સક્રીય થતા હવામાન વિભાગે 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. શ્રાવણ મહિનામાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક જોવા મળી છે. હાલમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યનાં 88 ડેમો હાઇ એલર્ટ પર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે 17 ડેમો એલર્ટ પણ જાહેર કરી દેવાયા છે.