અનલૉક-1ની શરૂઆત બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે નવા 513 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે 24 કલાકની અંદર આંકડો 500ને પાર પહોંચ્યો છે. તો આ દરમિયાન રાજ્યભરમાં 38 લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22067 પર પહોંચી છે. તો અત્યાર સુધી 1385 લોકોના મૃત્યુ થયા છે.