આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 454 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 8001 લોકો સાજા થયાં છે.
આજે 22 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 16, વડોદરામાં 3, પાટણમાં 1, કચ્છમાં 1, અને સુરેન્દ્રનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 960ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 780ના મોત થયા છે. રાજ્યના કુલ 15572 કેસ પૈકી 11344 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6611 એક્ટિવ કેસ છે. 6535 દર્દી સ્ટેબલ છે જ્યારે 76 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 247
સુરત 44
વડોદરા 33
ગાંધીનગર 4
મહિસાગર 8
ખેડા 1
કચ્છ 7
અરવલ્લી 1
બનાસકાંઠા 1
રાજકોટ 7
બોટાદ 1
આણંદ 2
છોટા ઉદેપુર 1
ગીર સોમનાથ 1
પંચમહાલ 2
જૂનાગઢ 1
મોરબી 1
મહેસાણા 1
નવસારી 1
પાટણ 1
સુુરેન્દ્રનગર 1
વલસાડ 1
કુલ 367